સુરેન્દ્રનગરમાં મોતની સવારી કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓએ SSCની પરીક્ષા આપ્યા બાદ મોતની સવારીમાં સફરનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસરાર, રાજ્યમાં હાલ SSCની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવતા હોય છે. ત્યારે પ્રાવેટ સાધનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. જેને એક વીડિયો વાયરલ થયો છે.

|Updated: Mar 15, 2019, 03:40 PM IST