Videos

બિન સચિવાલય ક્લર્કની પરીક્ષાની જાહેરાત મામલે સરકારની જાહેરાતથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ

બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachivalay Clerk Exam) ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે (Gujarat Government) મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. ધોરણ 12ની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા હવે આપી શકશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓ ખુશ થયા છે.

Video Thumbnail
Advertisement

Read More