જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ કર્યું માઘ સ્નાન
જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ કર્યું માઘ સ્નાન કર્યું. રાત ભર ખુલ્લા આકાશમાં રખાય છે પાણી ભરેલા માટલા અને પછી વહેલી સવારે આ ઠંડા પાણીથી કરાય છે સ્નાન. એક મહીના સુધી રોજ આ પ્રકારનું સ્નાન કરાશે. માઘસ્નાનનું અનેરૂ મહત્વ છે.

|Updated: Jan 10, 2020, 11:55 AM IST