Videos

સુરતમાં CAAના સમર્થનમાં યોજાશે રેલી, પોલીસ અને RAFની ટીમ સ્ટેન્ડ બાય

એક તરફ જ્યાં દેશભમાં CAA અને NRC મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર સીએએના સપોર્ટ (CAA Supprt) માં 62 રેલીઓનું આયોજન કરાયું છે. જેને પગલે સુરતમાં આજે મેગા રેલી નીકળી છે. સુરત નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે રેલીમાં જોડાયેલા લોકો ‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’ના નારા લગાવી રહ્યાં છે. સુરતમાં ઉમટેલા લોકજુવાળને જોઈને કહી શકાય કે અનેક લોકો નાગરિકતા કાયદાની તરફેણમાં છે. હજ્જારોની સંખ્યામાં મુસ્લિમ પણ CAAના સમર્થનમાં આવીને રેલીમાં પહોંચ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More