જુઓ કેવી રીતે રાજસ્થાની પરિવારને એક ભૂલ પડી મોંઘી
સુરતઃ ઉધના રેલવે સ્ટેશન નજીકની ઘટના. ગાંડપણનાં કારણે બે લોકોએ ગૂમાવ્યા જીવ. સામે ટ્રેન આવતી હતી છતાં ટ્રેનમાંથી ઉતર્યા. કર્ણાવતી ટ્રેનની અડફેટે બેનાં મોત. ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત.

|Updated: Jul 13, 2019, 01:35 PM IST