સુરતમાં મોબ લિંચિંગ વિરુદ્ધની રેલીમાં પોલીસ પર હુમલાના આરોપી સામે શું પગલાં લેવાયા
સુરતમાં મોબ લિંચિંગ વિરુદ્ધ લઘુમતિ સમાજની રેલી કાઢવામાં આવી હતી જેમાં અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો જેને લઈને પોલીસ 40 લોકોની ધરપકડ કરી છે, આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે જ્યાં કોર્ટે તમામને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયાં છે

|Updated: Jul 09, 2019, 07:50 PM IST