ચોરીની શંકાએ કિશોરને મરાયો ઢોર માર, જુઓ પીડિતના પરિવારે શું કહ્યું
સુરત: ચોરીની શંકાના આધારે કિશોરના કપડા કાઢી નગ્ન કરી ઢોરમાર મરાયો,કિશોરના ગુપ્તાંગના ભાગે કરાઈ છેડછાડ. માર મારવાનો વિડીયો બનાવી વાયરલ કરાયો. ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની ઘટના.

|Updated: Sep 15, 2019, 04:20 PM IST