સુરત: ઇકેલટ્રિક દુકાનમાં ભીષણ આગ, જુઓ વીડિયો
સુરત વેડ રોડ સ્થિત સિંગણપોર સ્વામિનારાયણ મંદિર પાસેની મધુરમ ઇલેકટ્રિકની દુકાનમાં એકાએક આગ ભડકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10 જેટલા ફાયર ફાઇટર સહિતનો કાફલો અહીં આવી પહોંચતાં આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયા હતા.

|Updated: Mar 18, 2019, 03:45 PM IST