Videos

સુરત: સ્કૂલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ ,જુઓ શું છે પરિસ્થિતિ

સુરતના દાંડી રોડ પર આવેલી પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયમાં એકાએક વહેલી સવારે આગ લાગી જતા દોડધામનો માહોલ છવાયો હતો, આગનો કોલ મળતા જ રાંદેર ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદ્દનસીબે સ્કુલના વિધાર્થીઓ મેદાનમા ઉભા હોવાના કારણે કોઇ પણ પ્રકારની જાનહાનિ પહોંચી ન હતી. સ્કુલ સંચાલક પાસે કોઇ પણ પ્રકારની એનઓસી કે પુરતા ફાયરના સાધનો ન હતા, જેથી ફાયર વિભાગ દ્વારા સ્કુલ સીલ મારી દેવામા આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More