અમદાવાદના ચીફ ફાયર ઓફીસર પહોંચ્યા સુરત આગકાંડના ઘટનાસ્થળે
અમદાવાદ ફાયરના ચીફ ઓફીસર એમ.એફ.દસ્તુરે સુરતના આગકાંડના ક્લાસીસની મુલાકાત લીધી છે, એમ.એફ.દસ્તુરે આખી જ બિલ્ડિંગની તપાસ કરી છે સાથે જ બિલ્ડિંગના મુળ પ્લાનથી લઈને તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે જેમાં સમગ્ર તપાસ કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરાશે

|Updated: May 25, 2019, 12:25 PM IST