સુરત આગકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે વધુ નવ લોકોની પૂછપરછ કરી
આગકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે વધુ નવ લોકોની પૂછપરછ કરી, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખની પુછપરછ કરવામાં આવી આ ઉપરાંત પરીખ સહિત છ ફાયરકર્મીઓની ક્રાઇમબ્રાંચે પૂછપરછ કરી છે તેમજ DGVCLનાં બે અધિકારીઓ અને આર્કિટેક એમ એચ માંગુકિયાની પણ પૂછપરછ કરવામાં આવી.

|Updated: Jun 06, 2019, 10:35 PM IST