Videos

રાજ્યવ્યાપી ખાતર કૌભાંડ નો મામલામાં એક નવો વળાંક

સુરત : રાજ્યવ્યાપી ખાતર કૌભાંડ નો મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સુરતમાં પણ DAP ખાતર ઓછું નીકળ્યું હતું. જયારે માપ કરવામાં આવ્યું ત્યારે 200 થી 700 ગ્રામ વજન ઓછું આવ્યું હતું. જેના વિરુદ્ધ હવે ગુજરાત ખેડૂત સમાજ ફરિયાદ કરશે. તોલમાપ અધિકારી ને પણ ફરિયાદ કરવામાં આવશે. ખેડૂત સમાજ ના અગ્રણીઓએ નિર્ણય લીધો હતો. સાથે ચીમકી ઉચ્ચારી હતી કે નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન પણ કરવામાં આવશે.

Video Thumbnail
Advertisement

Read More