સુરતમાં કરાઈ લાખોની એલઈડી લાઈટની ચોરી
સુરતના જાણીતા અને રાજ્ય માટે નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી લાખોની એલઈડી લાઈટ પૈકી 4.50 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યના પહેલાં ટુ વે કેબલ સ્ટેઈડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રાત્રીના સમયે કેબલ બ્રિજના ભાગમાં ખાસ પ્રકારની અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી લાઈટ મૂકવામાં આવી છે.

|Updated: Jun 07, 2019, 08:20 PM IST