Videos

સુરત: મોબાઇલ ચોરી આશંકાએ યુવકને માર મારતો વીડિયો વાયરલ

લિંબાયત વિસ્તારમાં આવેલા રૂસ્તમ પાર્ક સોસાયટી પાસે એક ઈસમને જાહેરમાં તાલિબાની સજા સજા આપવામાં આવી હોવાના નામે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મોબાઈલ ચોરીનો આરોપ લગાવી માર મારવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની દૂરી પર રૂસ્તામ પાર્ક આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More