કોરોના વાયરસને લઇને સુરત મનપા તંત્ર હરકતમાં
કોરોના વાયરસને લઈ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટરો અને પાલિકાના આરોગ્ય અધિકારીઓની બેઠક મળી હતી. કોરોના વાયરસને લઇ જાગૃતિ અને તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવા માટેની પણ ચર્ચા હાથ ધરાઈ હતી. બેઠકમાં પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

|Updated: Jan 31, 2020, 05:10 PM IST