લગ્ન કર્યાના દસમાં દિવસે જ દુલ્હન ભાગી ગઈ અને આખરે ઝડપાઈ ગઈ. સુરતના એક યુવાને 2.21 લાખ આપીને લગ્ન કર્યા હતા. દીકરીની સંભાળ રાખવા માટે લગ્ન કર્યા હતા. પરંતુ આ દુલ્હન લગ્નના 10માં દિવસે જ ભાગી ગઈ. માનતા પૂરી કરવાના બહાને ભાગી ગઈ હતી. જેના આઘાતમાં પતિનું મૃત્યુ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
surat news bride ran away on the tenth day of her wedding and eventually caught watch video