Videos

સુરત: રઘુવીર માર્કેટ સીલ કરવામાં આવી, કોઈ પણ ન કરે પ્રવેશ

સુરતની રઘુવીર માર્કેટ સીલ કરવામાં આવી છે. સુડા દ્વારા બિલ્ડિંગ પર નોટીસ લગાવાઈ. બિલ્ડીંગ ભયજનક સ્થિતિમાં હોવાની ચેતવણી. કોઈએ પણ રઘુવીર માર્કેટમાં પ્રવેશ કરવો નહીં. જો પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. બિલ્ડિંગના સ્ટ્રકચરને આગથી થયું છે મોટું નુકશાન.

Video Thumbnail
Advertisement

Read More