Videos

સુરત: ચાલુ ટ્રેને ચડવા જતાં મુસાફરનો પગ લપસ્યો, RPF જવાને બચાવ્યો જીવ

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પગ લપસી ગયો હતો. ચાલુ ટ્રેનમાંથી પગ લપસી જતા રેલવે પોલીસના જવાને મહિલાનો આબાદ બચાવ કર્યો હતો. રેલવેના કોન્સ્ટેબલે મુસાફરને ટ્રેનમાંથી પડતા જોઈ ભાગીને તેમનો હાથ પકડીને બચાવી લીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

Video Thumbnail
Advertisement

Read More