સુરત: સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર, આજે સતત ચોથો દિવસ
સુરતમાં સફાઈ કામદારો છેલ્લા ચાર દિવસથી આમરણ ઉપવાસ પર ઉતરેલા છે. સફાઈ કમદારોઓએ પાલિકા કચેરી બહાર કર્યા સુત્રોચાર, 700 જેટલા છે કર્મચારીઓ. પગાર વધારા અને કાયમી કરવાની માંગણી. માંગણી નહીં સ્વીકારાય તો મહિલાઓની આત્મવિલોપનની પણ ચીમકી.

|Updated: Feb 06, 2020, 02:05 PM IST