Videos

જુઓ ST કન્ડક્ટરે મુસાફરો સાથે કેવું વર્તન કર્યું

સુરતમાં સરકારી અધિકારીની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.સુરત-રાજપીપળાની બસના ST કંડક્ટરની બસમાં જ બેઠેલા એક મુસાફર સાથે તકરાર થઈ હતી.જેમાં સામાન્ય બોલાચાલી બાદ તેમાં મામલો વધુ બિચક્યો હતો.અને તે સમયે ST કંડક્ટરે સરકારી અધિકારી હોવાનો રોફ બતાવ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More