સુરતના ઓલપાડના મિરજાપુરમાં ઘરની દીવાલ પડતા તેમાં પાંચ લોક દટાયા હતા. જેમાં દાદા અને પુત્રનું મોત થયું છે. ત્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી છે અને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.