ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક થતાં ખેડૂતોની ખેતી થઈ સફળ, જુઓ 'ગામડું જાગે છે'
સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ હવે ખેડૂતોની આશામાં પણ વધારો થયો છે. ગત વર્ષના ઓછા વરસાદની ઘટને આ વર્ષે પડેલા ભારે વરસાદે પૂરી રહી છે. ઉકાઈ ડેમમાં પણ થયેલી પાણીની સારી આવકે ખેડૂતોની તમામ મૂંઝવણ દૂર કરી છે. ત્યારે ચાલો વહેંચીએ ખેડૂતોની આ ખુશીને...

|Updated: Aug 18, 2019, 08:30 PM IST