સુરતની મહિલાઓએ બાંધી PM મોદીને રાખડી, અનોખી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી
સુરત : રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઈ, મહિલાઓએ અલગ અલગ પ્રકારની રાખડી બનાવી છે. 370 ઈંચ લાંબી રાખડી બનાવવામાં આવી.રાખડીમાં સંપૂર્ણ ભારતનો નકશો બનાવાયો.

|Updated: Aug 14, 2019, 05:05 PM IST