જામકડોરણામાં મગફળી કૌભાંડ થયું હોવાની આશંકા
જામકંડોરણા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં ગોલમાલની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂત પાસેથી ખરીદ કરેલ મગફળીનો જથ્થો વજન થયા બાદ ગોંડલના ગોડાઉનમાંથી માલ પરત ફર્યો હતો. નબળી ગુણવત્તાની મગફળીના 2થી 3 ટ્રક પરત ફર્યા હતા. ખેડૂતોનો પોતાની મગફળી સારી ગુણવત્તાની હોવાના દાવા બાદ ખેડૂત બનાવના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

|Updated: Feb 07, 2020, 08:00 PM IST