Videos

રામ મંદિર મુદ્દે વાત કરતાં સ્વામી રડી પડ્યા...

રામ મંદિર નિર્માણ અયોધ્યાના સંતો માટે એટલું મહત્વપૂર્ણ છે એ મામલે ઝી ન્યૂઝ પર યોજાયેલી ચર્ચા દરમિયાન આંતરરાષ્ટ્રીય ધ્યાન ગુરૂ સ્વામી દિપાંકર ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ 100 વર્ષના સંતો માટે એક સપના સમાન છે. સ્વામી દિપાંકર આ અંગે ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન એમની આંખો ભીની થઇ હતી અને આંસુ બહાર છલકાઇ આવ્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More