સ્વિસ બેંકે જાહેર કરી ખાતેદારોની પહેલી યાદી
સ બેંક (Swiss banks) માં પૈસા રાખનારા ભારતીયોનાં ખાતા સાથે જોડાયેલી માહિતી ભારતને મળવાની ચાલુ થઇ ચુકી છે. સ્વિત્ઝરલેન્ડે સ્વયં સંચાલિત વ્યવસ્થા હેઠળ આ મહિનામાં પહેલી વાર કેટલીક માહિતી ભારતને ઉપલબ્ધ કરાવી છે. ભારતને મળેલા પહેલા દોરની માહિતીનાંવિશ્લેષણની તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં ખાતાધારકોની ઓળખ નિશ્ચિત કરવા માટે પુરતી સામગ્રી ઉપલબ્ધ હોવાનું અનુમાન છે. આ માહિતી મુખ્યત્વે તે ખાતાઓ સાથે જોડાયેલી છે, જેમને લોકોએ કાર્યવાહીનાં ડર પહેલા જ બંધ કરાવી દીધા છે.

|Updated: Sep 09, 2019, 01:10 PM IST