Videos

સુરતમાં વાનગીઓમાંથી જંતુઓ નીકળ્યા બાદ તંત્ર આવ્યું હરકતમાં

સુરતમાં વાનગીઓમાંથી જંતુઓ મળવાની ઘટના બાદ આઇસ્કીમના કોનમાંથી કીડા નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં આઈસ્ક્રીમનો કોન ખરાબ નીકળ્યો હોવાથી જાગૃત નાગરિકે જાતે જ વીડિયો બનાવ્યો હતો. જો કે, આ વીડિયો મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડી-માર્ટનો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતમાં વાનગીઓમાંથી જંતુઓ નીકળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને અરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

Video Thumbnail
Advertisement

Read More