Videos

જુઓ શા કારણે જયરાજસિંંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડ્યો

કોંગ્રેસ પાર્ટીમાં આજકાલ રાજીનામાનો અને પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણીની મોસમ આવતાની સાથે જ પાર્ટીમાં નારાજ નેતાઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જયરાજ સિંહ પરમારના રાજીનામા પછી હવે કોંગ્રેસના પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી એવા બદરૂદ્દીન શેખે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More