બિન સચિવાલય ક્લર્કની પરીક્ષાની જાહેરાત મામલે અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં મોટી લડત આપનાર વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર ઝૂકી હતી અને વિદ્યાર્થીઓની જીત થઈ છે. ધોરણ 12 પાસની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા (Exam) આપી શકશે. બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે સરકારે ગ્રેજ્યુએશનનો નિયમ પાછો ખેંચ્યો છે. આ મામલે અમદાવાદના વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપી છે.

|Updated: Oct 16, 2019, 05:05 PM IST