Videos

મેડમ રોજ શાળાએ તો આવે પરંતુ આવીને ઊંઘી જાય છે?....વિદ્યાર્થીઓની ફરિયાદ, જુઓ Video

મધ્ય પ્રદેશના છત્તરપુરમાં શિક્ષક ક્લાસમાં ઊંઘતા જોવા મળ્યા. ભીયાંતાલ માધ્યમિક વિધાલયની તસવીર સામે આવી. શિક્ષિકા વિમલેશ ગુપ્તા ચાલુ ક્લાસે સૂઈ ગયા. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. મેડમ રોજ સૂઈ જતા હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. 

Teacher found sleeping in class in Chhatarpur Madhya Pradesh watch video

Video Thumbnail
Advertisement

Read More