રાજ્યની ગરમીમાં આજથી રાહત, જાણો કારણ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની ગરમીમાં આજથી રાહત મળી શકે છે તો રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળશે, .હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે

|Updated: Apr 14, 2019, 03:45 PM IST