એવા ગુપ્તચર અહેવાલ છે કે પાકિસ્તાની કમાન્ડો સરહદી રાજ્ય ગુજરાતમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા અને આતંકવાદી હુમલો કરવા માટે કચ્છના રસ્તે સમુદ્રી માર્ગે ભારતમાં ઘૂસણખોરી કરી શકે તેવી શક્યતા છે. આ ઈનપુટને ધ્યાનમાં રાખીને કંડલા બંદરની સુરક્ષા એકદમ ચુસ્ત કરાઈ છે.