Videos

અરવલ્લીના બે ગામમાં હડકાયા શ્વાનનો આતંક, ગ્રામલોકો હાથ ધર્યું સર્ચ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બે ગામમાં હડકાયા શ્વાનના આતંક ગ્રામજનોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા શ્વાને મોટી ઈસરોલ અને માધુપુરમાં 6 લોકોને બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. બે દિવસથી હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનો ભયભીત છે. હડકાયા શ્વાનના કારણે ગામડાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. હડકાયા શ્વાનને પકડવા ગ્રામલોકો દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More