Videos

ગુજરાત: અમેરિકાના ટેરિફ બોમ્બથી કાપડના વેપારીઓ ચિંતાતૂર, માલ પરત આવે તેવી શક્યતા Video

અમેરિકાએ લગાવેલા ટેરિફથી કાપડના વેપારીઓ ચિંતામાં પડ્યા છે. ટેરિફ વધતા ભારતથી જતું કાપડ મોંઘુ થશે. કાપડ મોંઘુ થશે તો તે પરત આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. મશીનરી પર ટેક્સ લાગતા મોંઘી થઈ શકે છે. નિકાસ થતી વસ્તુઓ મોંઘી થશે તો વેપારીઓનો નફો ઘટશે.  જેના કારણે વેપારીઓ ચિંતાતૂર છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Textile traders worried over US tariff watch video for more details

Video Thumbnail
Advertisement

Read More