ટ્રમ્પ મુલાકાતમાં ખર્ચ મુદ્દે CM બોલ્યા, સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી
અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસના ખર્ચ ઉપર પ્રથમવાર મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખના ગુજરાત સ્વાગતમાં રાજ્ય સરકારે આઠ કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતા. જ્યારે કે, અમદાવાદ કોર્પોરેશન તરફથી સાડા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી. સો કરોડ ની વાતો માત્ર હવામાં છે.

|Updated: Feb 29, 2020, 12:10 PM IST