Videos

બાબા બાગેશ્વરને પડકાર ફેંકનારને મળી ધમકી, આચાર્ય પ્રમોદે આપ્યો આ જવાબ

બાબા બાગેશ્વર જ્યા પણ જાય છે તે પહેલા તેમનો વિવાદ ત્યા પહોંચી જાય છે. ગુજરાતમાં પણ આવુ જ થયું. લોકોના મનની વાત જાણનાર બાબા બાગેશ્વરને ગુજરાતમાં આગમન પહેલા જ પડકારનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોએ બાબા સામે ચેલેન્જ ફેંકી છે. ત્યારે આ વચ્ચે રાજકોટના પરસોત્તમ ભાઈને પડકાર ફેંકતા ધમકી પણ મળી રહી છે....

Video Thumbnail
Advertisement

Read More