Videos

ફરાળી લોટ ખાતા લોકો સાવધાન, તમે કરેલો ઉપવાસ તોડાવી રહી છે આ કંપનીઓ...

ફરાળી લોટ ખાતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્વામીનારાયણ અને શ્રદ્ધા ફ્લોર નામના બે એકમો દ્વારા ફરાળી લોટનાં નામે મીક્સ લોટ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

Video Thumbnail
Advertisement

Read More