Videos

ગામડુ જાગે છે: રાયફલ ચેમ્પિયનમાં આ ગામનો યુવકે મેળવ્યો મેડલ

ઓલ ઈન્ડિયા રાઈફલ શુટીંગ ચેમ્પીયનશીપનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના પ૫OO જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પીસ્તોલ શુટીંગ હરીફાઈમાં મોરબીના દીપ ભુપેન્દ્રભાઈ પટેલે ૨૭૮ સ્કોર કરી સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે અને સિલ્વર મેડલ મેળવ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More