Videos

હિંમતનગરમાં ગુજરાત અન્ડર-17 ફુટબોલ સ્પર્ધાનો પ્રારંભ

એક તરફ ગુજરાતના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોમાં ભાગ લઇ સારું પ્રદર્શન કરી ચુક્યા છે સાથે જ અનેક ખેલાડીઓ હજુ પણ રમત ગમત ક્ષ્રેત્રે સારું પ્રદર્શન કરવા માટે તત્પર છે... પરંતુ રાજ્યમાં યોગ્ય મેદાનો અને સાધનોના અભાવે ખેલાડીઓ નિરાશ થતા હોય છે, ત્યારે હિંમતનગરના ભોલેશ્વરમાં આવેલ રમત ગમત સંકુલ ખાતે ઓલ ગુજરાત અન્ડર ૧૭ ગર્લ્સ ફૂટબોલ ત્રિદિવસીય સ્પર્ધાનો આરંભ થયો છે.

Video Thumbnail
Advertisement

Read More