Videos

ગુજરાત આવેલો વાઘ ન પકડાયો CCTV માં, વન વિભાગ હરકતમાં

મહીસાગર નજીક જંગલ વિસ્તારમાં વાઘ દેખાતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વાઘના ફોટા બાદ તપાસ કરાતાં વાઘ હોવાનું સ્પષ્ટ થયું હતું. જેને પગલે વન વિભાગે જંગલ વિસ્તારમાં સીસીટીવી મુક્યા હતા પરંતુ મંગળવારે રાતે વાઘ સીસીટીવીમાં દેખાયો ન હતો. વાઘ ક્યાં ગયો? શોધવા માટે વન કર્મીઓ પ્રયાસમાં લાગ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More