પોલીસનો પરિપત્ર ફરજ પર ટીકટોક વીડિયો નહી બનાવવા પરિપત્ર...
ગુજરાતમાં ખુબ ગાંજ્યા બાદ આખરે ટીકટોક વિવાદ મુદ્દે પરિપત્ર થયો છે. જો કે આ પરિપત્રમાં એક વિચિત્ર ઉલ્લેખ કરતા વ્યંગ કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું છે કે વિશેષ પ્રતિભા ધરાવતા કર્મચારીએ પીઆઇને જાણ કરવી જેમને ખાસ તક આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

|Updated: Jul 28, 2019, 11:55 PM IST