ભાવનગર: CAAના સમર્થનમાં તિરંગા રેલી, વાઘાણીએ કહ્યું-દેશહિતના નિર્ણયમાં શહેર હીલોળે ચઢ્યું
ભાવનગર ખાતે નાગરિકતા સંશોધન એક્ટ ના સમર્થનમાં 2 કિમિ લાંબા ભવ્ય તિરંગા સાથે રેલી યોજાઇ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ની ઉપસ્થિતિમાં ભાવનગર રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ ના આગેવાનો, તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

|Updated: Feb 06, 2020, 12:20 PM IST