Videos

રાજકોટમાં યોજાઇ મેરેથોન, 35000થી વધુ દોડવીરો લગાવી દોડ

રંગીલા રાજકોટમાં મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન અને રાજકોટ મહાનગરપાલિકા સહિત પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સવન મેરેથોન નામ આપવામાં આવ્યું છે. 5, 10 અને 21 કિલોમીટર એમ ત્રણ અલગ અલગ રૂટમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દોડવીરોને સવારે પાંચ વાગ્યા સુધીમાં એન્ટ્રી મેળવી લેવા જણાવવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More