આજે મહાબલીપુરમમાં PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત
ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આજે પોતાના બે દિવસના પ્રવાસ અંતર્ગત ચેન્નાઈ પહોંચશે. જિનપિંગ બપોરે ચેન્નાઈ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી (Narendra Modi) સાથે તેમની મુલાકાત સાંજે પાંચ વાગે મહાબલીપુરમ (Mahabalipuram)માં થશે. સમુદ્ર કિનારે વસેલા આ પ્રાચીન શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.

|Updated: Oct 11, 2019, 09:15 AM IST