Videos

વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી પ્રક્રિયા જોશે વિદેશીઓ

આગામી દિવસોમાં દેશભરમાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઇને વિવિધ ટૂર ઓપરેટર્સ પણ વિદેશીઓ માટે ઇલેક્શન લગતા પેકેજની ઓફર્સ બહાર પડી છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી હોય છે તે જાણવા માટે. વિશ્વભરમાંથી લોકો અહીં આવતા હોય છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ સંબોધન દરમિયાન વિશ્વભરના લોકોને ભારતની ચૂંટણી પ્રક્રિયા જોવા માટે આમંત્રણ આપ્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More