Videos

અમદાવાદના વ્યાપારીએ સુસાઇડ નોટમાં DySp અધિકારીના નામનો કેમ કર્યો ઉલ્લેખ

અમદાવાદ: રાણીપમાં વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.

Video Thumbnail
Advertisement

Read More