Videos

4700 રૂપિયાનો અધધ દંડ, યુવતિ અને પોલીસ વચ્ચે માથાકૂટનો વીડિયો વાયરલ

આજથી સમગ્ર રાજયમાં નવા ટ્રાફિકના નિયમો લાગુ કરી દેવામા આવ્યા છે. ત્યારે સુરતમા વહેલી સવારથી 70 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામા આવી રહી છે. ત્યારે કેટલાક એવા અપવાદરુપ કિસ્સામા પોલીસ અને વાહન ચાલકો વચ્ચે જીભાજોડી થવાના પણ બનાવો સામે આવ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More