અમદાવાદના મોટેરા આશ્રમ નજીક ભેખડ પડી, બેના મોત
અમદાવાદના મોટેરા આશ્રમ નજીક બે મજૂરો દટાયા હોવાની ઘટના સામે આવી હતી. ડ્રેનેજ લાઇનનું કામ કરતી વખતે આ બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પોહચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.

|Updated: Jan 31, 2020, 08:15 PM IST