મહિસાગરમાં 2 વિદ્યાર્થીના કેનાલમાં ડૂબી જતા મોત
મહીસાગરમાં 2 વિદ્યાર્થીના કેનાલમાં ડૂબી જતાં મોત થયા છે. ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસે આ ઘટના બની હતી. સુજલામ સુફલામ કેનાલમાં ખૂટેલાવ ગામના ધોરણ 8 અને 4માં ભણતા વિદ્યાર્થી ડૂબ્યા હતા. સ્થાનિક લોકોએ બાળકોની તપાસ હાથ ધરી હતી.

|Updated: Feb 01, 2020, 10:00 PM IST