ઉદવાડા રેલવે ફાટકને અથડાઈને ઘાયલ થયેલા યુવકનો વીડિયો વાયરલ
વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે ફાટકને અથડાઈને ઘાયલ થયેલા યુવકનો વીડિયો વાયરલ થયો છે. ઝડપની મજા અને મોતની સજા કહેવત ને સાર્થક કરતા આ કિસ્સામાં યુવક ઝડપથી બાઈક લઈને ભાગવા જતો હતો ત્યારે જ રેલવે ફાટક બંધ થતું હતું જેના કારણે યુવકને તેની ઉતાવળ ભારે પડી ગઈ અને સીધો જ રેલવે ફાટક સાથે અથડાયો. અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જવાયો છે.

|Updated: Jan 02, 2020, 07:15 PM IST